Login Form

Create An Account ? SignUp

signup form

Have An Account ? Login

જ્યોતિષશાસ્ત્ર ઈશ્વરની ઈચ્છા વ્યક્ત કરે છે

  • કુંડળી
  • રત્ન
  • અંકજ્યોતિષ
ફ્રી જન્માક્ષર રિપોર્ટ

બેજન દારુવાલા વિશે

મુંબઈ, 23 નવેમ્બર 2009. વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષ બેજન દારુવાલાએ પોતાના જ્યોતિષીય જ્ઞાનના વારસાના ઉત્તરારધિકારી તરીકે ભારતના સૌથી મોટા જ્યોતિષીય વેબપોર્ટલ GaneshaSpeaks.com નામની જાહેરાત કરી હતી. ગણેશાસ્પીક્સ સાથે 2003થી તેઓ જોડાયેલા છે.

<span>બેજન દારુવાલા</span> વિશે

બેજન દારુવાલાનો પરિચય

ભારતમાં જ્યોતિષશાસ્ત્ર આપણી સંસ્કૃતિનું મુખ્ય ઘટક છે. આપણે ભારતીયો આપણા જીવનની લગભગ તમામ ઘટનાઓનો શ્રેય જ્યોતિષને આપીએ છીએ. આ તમામ વચ્ચે એક નામ સામે તરી આવે છે – તે છે બેજન દારુવાલા. તમામ ઉંમર, ધર્મ અથવા જ્ઞાતિના લોકો તેમને વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષ તરીકે ઓળખે છે. અમેરિકાના હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત ‘મિલેનિયમ બુક ઓફ પ્રોફેસી’ અનુસાર બેજન દારુવાલા છેલ્લા 1000 વર્ષમાં દુનિયાના 100 સર્વશ્રેષ્ઠ જ્યોતિષીઓમાંથી એક છે.

તેઓ ભગવાન ગણેશજીના અનન્ય ઉપાસક છે. ભગવાન ગણેશજીની તેમના પર અપાર કૃપા છે. તેમણે પોતાની વિશ્વસનીયતા અને સચોટતાના કારણે જ આટલી ખ્યાતિ હાંસલ કરી છે. ભવિષ્યવાણી કરવા માટે તેઓ વૈદિક અને પશ્ચિમી જ્યોતિષશાસ્ત્રનું સંયુક્ત જ્ઞાન અને તેમની વિવિધ ટેકનિક્સનો ઉપયોગ કરે છે.

બેજન દારુવાલા જણાવે છે કે,

“ગણેશજીની કૃપાથી, મેં મારું મોટાભાગનું જીવન જ્યોતિષક્ષેત્રે વિતાવ્યું છે અને મને ખૂબ જ અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત થયા છે. હું આ જ્ઞાનનો ઉપયોગ માનવજાતિના ઉત્કર્ષ અને કલ્યાણમાં હંમેશા થતો રહે તે માટે તેને સદાય જીવંત રાખવા માંગું છુ. આથી જ હું જે કંઈ શીખ્યો છું તે બધુ જ મેં આમને શીખવાડ્યું છે. આ લોકો આવનારા સમયમાં મારી કળા અને નામ જીવંત રાખશે.”

બેજન દારુવાલા જ્યોતિષ, અંક જ્યોતિષ, ટેરો વગેરે જ્યોતિષશાસ્ત્રના પ્રકારોથી ભવિષ્યવાણી કરવામાં નિપુણ છે. તેમણે કહ્યું કે, ‘હું તેમને પસંદ કરવામાં આવ્યા તે દિવસથી તેમની સાથે જ છુ અને તેઓ બધુ જ શીખ્યા હોય તે સુનિશ્ચિત કર્યું છે.’

આ શબ્દ શ્રી બેજન દારુવાલાએ GaneshaSpeaks.com ને પોતાના સત્તાવાર ઉત્તરાધિકારી નિયુક્ત કરતી વખતે કહ્યા હતા.વર્ષ 2003માં શરૂ થયેલી ગણેશાસ્પીક્સની વેબસાઇટ પર યુઝર્સને તેમની વ્યક્તિગત કુંડળીના અભ્યાસના આધારે બેજન દારુવાલા અને તેમની સહયોગી ટીમ 72 કલાકમાં તેમના પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ જણાવે છે. કોલ સેન્ટરમાં ટેલિફોન પર પણ પ્રશ્નોનો ઉકેલ મેળવી શકાય છે. ગણેશાસ્પીક્સ ભારતની નંબર -1 જ્યોતિષીય વેબસાઈટ છે. હવે તે વિશ્વની નંબર – 1 જ્યોતિષીય વેબસાઈટ બનાવાની દિશામાં આગળ વધી રહી છે.

ગણેશાસ્પીક્સના એમડી અને સીઈઓ, શ્રી હેમાંગ અરુણભાઈ પંડિતે આ વિશેષ પ્રસંગે જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય આગામી 5 વર્ષમાં વૈશ્વિક સ્તરે નંબર -1 જ્યોતિષીય પોર્ટલ બનવાનું છે અને આગળ વધવા માટે અમારી ઘણી યોજનાઓ છે. અમે મહત્તમ લોકો સુધી કોલ સેન્ટરની સેવા પહોંચે તે માટે 500થી વધુ જ્યોતિષીઓ રાખીશું. આ ઉપરાંત દુનિયાની અગ્રણી મીડિયા સંસ્થાઓ સાથે પણ જોડાણના વિકલ્પો જોઈ રહ્યા છીએ.એવું લાગે છે કે આ ‘ઉત્તરાધિકારીની જાહેરાત’ ગણેશાસ્પીક્સની પૂર્વનિર્ધારિત મહત્વાકાંક્ષી યોજનાઓને વધુ પ્રોત્સાહન આપશે.

વધુ જાણો

શા માટે અમને પસંદ કરશો

અમારા ગ્રાહકોના જીવનની કોઈપણ સમસ્યા દૂર કરવા માટે ગણેશાસ્પીક્સમાં અમારા વિદ્વાન અને તજજ્ઞ જ્યોતિષીઓએ શ્રી બેજન દારુવાલાના જ્ઞાન વારસાનો સંપૂર્ણપણે ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો છે.

90+ નિષ્ણાત જ્યોતિષીઓ

24x7, 365 દિવસ ઉપલબ્ધતા

વિશ્વભરમાં ત્વરિત ઍક્સેસ

સચોટ જ્યોતિષીય ઉપાય

ગોપનીયતાની ગેરેન્ટી

લાખો ગ્રાહકોનો ભરોસો મેળવ્યો

અમારી સેવાઓ

અમે વિશ્વસનીય અને સચોટ જ્યોતિષીય ભવિષ્યવાણીઓ અને ઉકેલની વ્યાપક શ્રેણી ઉપલબ્ધ કરાવીએ છીએ.

Service

જન્માક્ષર

ગ્રહોની ચોક્કસ સ્થિતિ જાણવા માટે એકદમ સચોટ જન્માક્ષર

વધુ જાણો
Service

વાસ્તુશાસ્ત્ર

100% વ્યક્તિગત રિપોર્ટ માટે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંને સમાવવામાં આવે છે.

વધુ જાણો
Service

ફ્રી – 2019 કારકિર્દી રિપોર્ટ

2019માં તમારી કારકિર્દી વિશે જાણો, તદ્દન ફ્રી!

વધુ જાણો
Service

ફ્રી – જન્મકુંડળી

જન્મના ગ્રોહની ચોક્કસ સ્થિતિ જાણવા માટે સચોટ જન્મકુંડળી

વધુ જાણો
Service

રત્ન

રત્નોમાં ઉર્જાનો ભંડાર છુપાયેલો હોય છે જે તમારા ભાગ્યને મજબૂત કરવાનું કામ કરે છે.

વધુ જાણો
Service

ફ્રી – એસ્ટ્રો પ્રોફાઇલ

પ્રેમ, કારકિર્દી, નાણાં, આરોગ્ય વગેરે જેવા તમારા જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્રો વિશેની માહિતી મેળવો.

વધુ જાણો

તમારા પ્રશ્નો, અમારા ઉકેલ

તમારા જીવન સાથે સંકળાયેલા તમામ પ્રશ્નોના જવાબ મેળવો. અમને તમારા જીવનને સુવ્યવસ્થિત કરવાની તક આપો જેથી તમે તમારી વાસ્તવિક ક્ષમતાઓનો મહત્તમ લાભ ઉઠાવી શકો.

vedic astrology

તજજ્ઞ જ્યોતિષ સાથે વાત કરો

Expert Bejan Daruwalla Astrologer

તજજ્ઞ જ્યોતિષીઓ સાથે લાઈવ વાતચીત કરીને તમારી સમસ્યાઓનું સચોટ કારણ જાણવા ઉપરાંત તેના અસરકારક ઉપાય મેળવો. કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની કે રાહ જોવાની જરૂર નથી.

અત્યારે જ વાત કરો

વાસ્તુ શાસ્ત્ર

Bejan Daruwalla Vastu Shastra Expert

વાસ્તુકળા મૂળરૂપે ખગોળ વિજ્ઞાન, જ્યોતિષ અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાંથી આવી છે અને તે અંતર્ગત મકાનના નિર્માણ તેમજ ડિઝાઇનમાં પ્રાચીન ગૂઢ બાબતોનો ઉપયોગ થતો હોવાનું માનવામાં આવે છે. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો, વાસ્તુ તમને સમસ્યાઓમાંતી મુક્તિ આપવા માટે અને જીવનને બહેતર બનાવવામાં મદદ કરી શકે છે.

વધુ જાણો

જન્મપત્રિકા (કુંડળી)

Janam Patri (Kundli)

તમારી જન્મપત્રિકા તમારા જીવનનો નકશો છે. તે તમારું વ્યક્તિત્વ, શક્તિ અને જીવનના પડકારોની સાથે સાથે કારકિર્દી બાબતે તમારો દૃશ્ટિકોણ, પ્રણયજીવન, સંબંધો, નાણાં અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી બતાવે છે. આ માહિતીની મદદથી તમે જીવનને સફળ, ખુશમય બનાવી શકો છો અને શ્રેષ્ઠ જીવનનો આનંદ માણી શકો છો.

અત્યારે જ તપાસો

અમારા તજજ્ઞો

અમને ગર્વ છે કે બેજન દારુવાલાએ પોતાના જ્ઞાન અને અનુભવથી અમારા જ્યોતિષીઓને પોતે તાલિમ આપી છે. અમારી તજજ્ઞ જ્યોતિષીઓની ટીમ જીવનના વિવિધ તમામ ક્ષેત્રો પર ધ્યાન આપે છે જેથી ખરા અર્થમાં તમારામાં રહેલી શક્તિઓ તમે પારખી શકો.

હવે અમારી સાથે છે

અમે હવે અમારા ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે એક પ્રતિભાશાળી વ્યક્તિઓ અને સંકલિત સમૂહ તરીકે મફત અને પ્રોત્સાહિત વાતાવરણમાં કાર્યરત છીએ.

timer

સક્રિય યુઝર્સ

timer

પ્રોફેશનલ જ્યોતિષી

timer

દેશમાં યુઝર્સ

timer

વર્ષનો અનુભવ

ગ્રહોનું વિહંગાવલોકન

સૌરમંડળમાં રહેલા ગ્રહો માણસના જીવન પર ખૂબ જ પ્રભાવ પાડે છે. વાસ્તવમાં માણસના જન્મ વખતે અવકાશીય પિંડ જેમ કે તારા, ગ્રહો, સૂર્ય અને ચંદ્ર વગેરેની સ્થિતિ અને ચાલ તેમના જીવન પર ખૂબ જ અસર પાડે છે અને તેને જ પરંપરાગત જ્યોતિષશાસ્ત્રનું સ્વરૂપ માનવામાં આવે છે.

શા માટે કોઈપણ માણસના વ્યક્તિત્વ અને ગુણો જાણવા માટે તેમના જીવનમાં આવતી ગ્રહોની સ્થિતિની તુલનાએ તેમના જન્મસમયની ગ્રહોની સ્થિતિને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે? શા માટે ગર્ભાધાનની ક્ષણ કરતા માણસનો જન્મ થાય તે ક્ષણને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે? - શા માટે મંગળ ઉચ્ચનો છે કે નીચનો અથવા અસ્તનો છે કે નહીં વગેરે સ્થિતિને માતાનું સ્વાસ્થ્ય, પ્રકાશ, ઓરડાનું અંધારું વગેરેની તુલનાએ વધુ મહત્વ આપવામાં આવે છે?

શું કહે છે અમારા ગ્રાહકો?

અમારા વિદ્વાન જ્યોતિષીઓ અને સમગ્ર ટીમના અથાગ પ્રયાસોની ગ્રાહકો હંમેશા પ્રશંસા કરે છે. અમારા માટે સૌથી મહત્વપૂર્ણ એ છે કે અમે અમારા ગ્રાહકોને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકીએ.