Login Form

Create An Account ? SignUp

signup form

Have An Account ? Login

અમારા વિશે

બેજન દારુવાલા વિશે

ભારતમાં જ્યોતિષશાસ્ત્ર આપણી સંસ્કૃતિનું મુખ્ય ઘટક છે. આપણે ભારતીયો આપણા જીવનની લગભગ તમામ ઘટનાઓનો શ્રેય જ્યોતિષને આપીએ છીએ. આ તમામ વચ્ચે એક નામ સામે તરી આવે છે – તે છે બેજન દારુવાલા. તમામ ઉંમર, ધર્મ અથવા જ્ઞાતિના લોકો તેમને વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષ તરીકે ઓળખે છે. અમેરિકાના હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત ‘મિલેનિયમ બુક ઓફ પ્રોફેસી’ અનુસાર બેજન દારુવાલા છેલ્લા 1000 વર્ષમાં દુનિયાના 100 સર્વશ્રેષ્ઠ જ્યોતિષીઓમાંથી એક છે.

તેઓ ભગવાન ગણેશજીના અનન્ય ઉપાસક છે. ભગવાન ગણેશજીની તેમના પર અપાર કૃપા છે. તેમણે પોતાની વિશ્વસનીયતા અને સચોટતાના કારણે જ આટલી ખ્યાતિ હાંસલ કરી છે. ભવિષ્યવાણી કરવા માટે તેઓ વૈદિક અને પશ્ચિમી જ્યોતિષશાસ્ત્રનું સંયુક્ત જ્ઞાન અને તેમની વિવિધ ટેકનિક્સનો ઉપયોગ કરે છે.

અમારા વિશે
About Bejan Daruwalla Astrologer

સત્યને દુનિયાની સમક્ષ લાવવાના તેમના અથાગ પ્રયાસો જ તેમની સાચી ઓળખ છે. તેમને અનેક પ્રકારે પસંદ કરવામાં આવે છે અને તેમણે પોતાના કૌશલ્ય અને જ્ઞાનનો વારસો આગળ વધારવા માટે GaneshaSpeaks.com ની ટીમને પસંદ કરી છે. અમારા તજજ્ઞ અને વિદ્વાન જ્યોતિષીઓની ટીમનું અમને ગૌરવ છે. શ્રી બેજન દારુવાલાનાં સીધા માર્ગદર્શનમાં તેમણે તાલિમ લીધી હોવાથી અમે આ ગૌરવ લઇ શકીએ છીએ. તેમના આશીર્વાદ અને તેમણે આપેલી તાલિમના કારણે જ અમે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જ્યોતિષીય પોર્ટલમાંથી એક હોવાનું ગૌરવ લઈ શકીએ છીએ.

તેઓ ભગવાન ગણેશજીના અનન્ય ઉપાસક છે. ભગવાન ગણેશજીની તેમના પર અપાર કૃપા છે. તેમણે પોતાની વિશ્વસનીયતા અને સચોટતાના કારણે જ આટલી ખ્યાતિ હાંસલ કરી છે. ભવિષ્યવાણી કરવા માટે તેઓ વૈદિક અને પશ્ચિમી જ્યોતિષશાસ્ત્રનું સંયુક્ત જ્ઞાન અને તેમની વિવિધ ટેકનિક્સનો ઉપયોગ કરે છે.

શા માટે અમને પસંદ કરશો

અમારા ગ્રાહકોના જીવનની કોઈપણ સમસ્યા દૂર કરવા માટે ગણેશાસ્પીક્સમાં અમારા વિદ્વાન અને તજજ્ઞ જ્યોતિષીઓએ શ્રી બેજન દારુવાલાના જ્ઞાન વારસાનો સંપૂર્ણપણે ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો છે.

90+ નિષ્ણાત જ્યોતિષીઓ

24x7, 365 દિવસ ઉપલબ્ધતા

વિશ્વભરમાં ત્વરિત ઍક્સેસ

સચોટ જ્યોતિષીય ઉપાય

ગોપનીયતાની ગેરેન્ટી

લાખો ગ્રાહકોનો ભરોસો મેળવ્યો

હવે અમારી સાથે છે

અમે હવે અમારા ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે એક પ્રતિભાશાળી વ્યક્તિઓ અને સંકલિત સમૂહ તરીકે મફત અને પ્રોત્સાહિત વાતાવરણમાં કાર્યરત છીએ.

timer

સક્રિય યુઝર્સ

timer

પ્રોફેશનલ જ્યોતિષી

timer

દેશમાં યુઝર્સ

timer

વર્ષનો અનુભવ

શું કહે છે અમારા ગ્રાહકો?

અમારા વિદ્વાન જ્યોતિષીઓ અને સમગ્ર ટીમના અથાગ પ્રયાસોની ગ્રાહકો હંમેશા પ્રશંસા કરે છે. અમારા માટે સૌથી મહત્વપૂર્ણ એ છે કે અમે અમારા ગ્રાહકોને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકીએ.